Kaal Bhairav cover art

Kaal Bhairav

Preview
LIMITED TIME OFFER

3 Months Free

£5.99/mo after 3 months. Cancel monthly.
Get this deal
Offer ends on 15 July 2026 at 11:59 BST.
More purchase options

Kaal Bhairav

By: Gunvantrai Acharya
Narrated by: Parth Shukla
Get this deal

£5.99/mo after 3 months. Cancel monthly.

Buy Now for £15.74

Buy Now for £15.74

ગુજરાતી સાહિત્યના એકમાત્ર સાગરકથા સમ્રાટ ગુણવંતરાય આચાર્યની આ એક અદભૂત ,ઇતિહાસની પૃષ્ઠભૂમિમાં સાગરકથા છે. ઇશુની ચોથી પાંચમી સદીનો કાળ .એ સમયે ચાવડા જાતિએ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને અનોખા રંગ આપ્યા,સાગરપરંપરા આપી .ભારતીય વેપારના, પ્રથમ ઉલ્લેખો એમના શાસનકાળમાં મળે છે. ભગવાન સોમનાથનાં મંદિરનો પણ પ્રથમવખત ઇતિહાસ પ્રવેશ થાય છે. રાજપાટની શતરંજ ,અઘેરી સંપ્રદાયનાં તાંત્રિકોનાં વિધિવિધાન ,સાગરની છાતી પર ખેલાતા સંઘારકોમનાં જીવસટોસટનાં યુધ્ધો - અત્યંત રસભર નવકથાનો આરંભ થાય છે કાળીચૌદશની એક ઘનઘોર રાત્રે......©2021 Storyside IN (P)2021 Storyside IN Thriller & Suspense
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet