Ekalpankhi cover art

Ekalpankhi

Preview
LIMITED TIME OFFER

3 Months Free

£5.99/mo after 3 months. Cancel monthly.
Get this deal
Offer ends on 15 July 2026 at 11:59 BST.
More purchase options

Ekalpankhi

By: Rajnikumar Pandya
Narrated by: Devang Bhatt
Get this deal

£5.99/mo after 3 months. Cancel monthly.

Buy Now for £13.37

Buy Now for £13.37

વાસંતી,જીવનપંથના પ્રવાસે સાવ એકલી જ નીકળી પડેલી એક ઉચ્ચ ચરિત્ર ધરાવતી યુવતિ પણ જીવન એને એવા એક હલકા ચારિત્ર્યના પુરુષ સાથે જોડી દે છે કે જે એના માર્ગમાં કાંટા જ કાંટા પાથરી છે. એ સ્ર્રીનું સત એને એવા દુર્ગમ પરિણામોમાંથી બચાવી લેતાં પહેલાં એને અનેક જીવન સંગ્રામમાં સંડોવી દે છે એ જે સાંભળીને કોઇ પણ થથરી ઉઠે, ગુજરાતી ભાષાની એક ઉત્તમ નવલકથા 'કુંતી'થી સફળતાના અનેક શિખરો સર કરનારા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની માણનારાને સતત ઝકડી રાખતી એવી જ બીજી એક નવલકથા 'એકલપંખી ' માણો હવે Storytel દ્વારા ઓડીયોબુક રૂપે .©2022 Storyside IN (P)2022 Storyside IN Genre Fiction Literary Fiction Women's Fiction
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet